માસ્ક ન પહેરનારને અહીં કબર ખોદવાની સજા મળે છે !

16 September 2020 10:54 AM
India World
  • માસ્ક ન પહેરનારને અહીં કબર ખોદવાની સજા મળે છે !

નવી દિલ્હી તા. 16
ભારતમાં માસ્ક ન પહેરવા પર નાણાકીય દંડ કરવામાં આવે છે. જયારે ઇન્ડોનેશિયામાં માસ્ક ન પહરેવા પર કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહ માટે કબર ખોદવાનો દંડ કરવામાં આવે છે. જાહેર સ્થળોપર માસ્ક ન પહેરનાર 8 લોકોને અત્યાર સુધીમાં આ સજા આપવામાં આવી છે.

અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલમાં કબર ખોદવા માટે માત્ર 3 જ લોકો ઉપલબ્ધ છે. આ સજાથી લોકોને માસ્ક પહેરવાની સમજણ આવશે અને સાથે જ કબર ખોદવાના કામમાં મદદ મળશે.


Related News

Loading...
Advertisement