મુંબઈ મહાપાલિકા સામે રૂા.2 કરોડનો દાવો દાખલ કરતી કંગના રનૌત

15 September 2020 05:47 PM
Entertainment India
  • મુંબઈ મહાપાલિકા સામે રૂા.2 કરોડનો દાવો દાખલ કરતી કંગના રનૌત

બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે તેમની ઓફીસમાં ગેરકાનુની બાંધકામના નામે મુંબઈની મહાપાલિકાએ વ્યાપક તોડફોડ કરી તે બદલ બી.એમ.સી. સામે રૂા.2 કરોડની નુકશાનીનો દાવો મુંબઈ હાઈકોર્ટ સમક્ષ દાખલ કર્યો છે.

પાલીહીલમાં કંગનાના બંગલાની સાથે જોડતી ઓફીસનું નિર્માણ થયું હતું જેને મુંબઈ મહાપાલિકાએ ગેરકાનુની ગણાવ્યું હતું અને વ્યાપક તોડફોડ કરી હતી.


Related News

Loading...
Advertisement