ચીન પર અમેરિકા આક્રમક: વધુ પ્રતિબંધો લાદયા

15 September 2020 05:00 PM
World
  • ચીન પર અમેરિકા આક્રમક: વધુ પ્રતિબંધો લાદયા

પાંચ વસ્તુઆની આયાત પર રોક લગાવી

વોશિંગ્ટન તા.15 : ચીનની વિરુદ્ધ કાર્યવાહીમાં અમેરિકાએ ચીન પર નવા પ્રતિબંધ લાદયા છે, જે અંતર્ગત પાંચ વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મુકયા છે. આ અંગેની વિગત મુજબ બળજબરી પુર્વ મજુરીના હવાલો આપીને અમેરિકાએ ચીનથી આવતા કોટન, હેર પ્રોડકટ, કોમ્પ્યુટર કોમ્પોનેટ તેમજ અન્ય કેટલાક ટેકસટાઈલને પ્રતિબંધ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉઈગર મુસલમાનોને ડિટેન્સન કેમ્પમાં મોકલવા, તેમની ધાર્મિક ગતિવિધિઓમાં હસ્તક્ષેપ ઉપરાંત શોષણને લઈને ચીનની દુનિયામાં બદનામી થઈ રહી છે.


Related News

Loading...
Advertisement