બોટાદ જીલ્લામાં સૌપ્રથમ સીટી સ્કેન ઉપકરણ કાર્યરત

15 September 2020 10:46 AM
Botad
  • બોટાદ જીલ્લામાં સૌપ્રથમ સીટી સ્કેન ઉપકરણ કાર્યરત

બોટાદ જિલ્લામાં સૌ પ્રથમવાર મલ્ટી સ્લાઇસ અને અતિ આધુનિક સીટી સ્કેન મશીન ક્રિષ્ના સોનોગ્રાફી એન્ડ ડિજીટલ એકસ-રે 32 સ્લાઇસ સીટી સ્કેન, ટોટલ બોડી સીટી સ્કેન, સીટી એન્જીયોગ્રાફી, હાઇ રીઝોલ્યુશન અલ્ટ્રો સોનોગ્રાફી, એન્ટીનેટલ સોનોગ્રાફી, કલર ડોપલરની સુવિધા સાથે ડો. અંકિત આર. દરેડીયા સવારે 9 થી રાત્રે 9 સુધી સંજય હોસ્પિટલની સામે, સ્વસ્તિક સોસાયટી પાળીયાદ રોડ, બોટાદ ખાતે શરૂ થઇ છે.


Loading...
Advertisement