આઈપીએલ માટે યુએઈ પહોંચ્યા પોલાર્ડ અને રૂધર ફોર્ડ

14 September 2020 11:05 AM
India Sports
  • આઈપીએલ માટે યુએઈ પહોંચ્યા પોલાર્ડ અને રૂધર ફોર્ડ

મુંબઈ તા.14
વેસ્ટ ઈન્ડીઝનાં ખેલાડી કેરેબીયન પ્રિમીયર લીગ (સીપીએલ)માં રમ્યા પછી હવે આઈપીએલ માટે યુએઈ પહોંચ્યા છે આઈપીએલની મુંબઈ ઈન્ડીયન્સ ટીમે ટવીટ કરીને જણાવ્યુંકે, તેમની ટીમના બે સભ્યો કેરન પોલાર્ડ અને રૂધરફોર્ડ પોતાના પરીવાર સાથે અબુધાબી પહોંચ્યા છે.

કોલકતા નાઈટ રાઈડરનાં સ્ટાર ખેલાડી આંદ્રે રસેલ પણ યુએઈ પહોંચ્યા છે. લેન્ડલ સીમોન્સ અને ડેરેન બ્રાવો પણ આઈપીએલ રમવા યુએઈ પહોંચ્યા હતા.


Related News

Loading...
Advertisement