બોટાદના તળાવમાં મહિલાની લાશ મળી આવી

12 September 2020 10:47 AM
Botad
  • બોટાદના તળાવમાં મહિલાની લાશ મળી આવી
  • બોટાદના તળાવમાં મહિલાની લાશ મળી આવી

બોટાદ બ્રેકિંગ ન્યુઝ આજે બોટાદ શહેરમાં આવેલ કૃષ્ણસાગર તળાવ માં એક મહિલા વ્યક્તિ જેમનું નામ લલીતાબેન લાલજીભાઈ (એમ.પી.વાળા) ની લાશ મળી આવેલ હતી હાલ રહેણાંક બોટાદ કૃષ્ણ સાગર તળાવની પાસે ઉમર વર્ષ 45 કોઈપણ અગમ્ય કારણોસર આત્મહત્યા કરેલ હતોહાલ બોટાદ ની સરકારી સોનાવાલા હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ છે આ બનાવની બોટાદ શહેરમાં જાણ થતાં ગહેરા શોકની લાગણી છવાઈ ગયેલ હતી.


Loading...
Advertisement