કરીના ફરી એક વાર માતા બનશે : સોશ્યલ મીડિયા પર પ્રેગ્નનસી ફોટો શેર કર્યો

12 August 2020 06:11 PM
Entertainment India
  • કરીના ફરી એક વાર માતા બનશે : સોશ્યલ મીડિયા પર પ્રેગ્નનસી ફોટો શેર કર્યો
  • કરીના ફરી એક વાર માતા બનશે : સોશ્યલ મીડિયા પર પ્રેગ્નનસી ફોટો શેર કર્યો

૨૦૧૨માં સેફ સાથે લગ્ન કર્યા, ૨૦૧૬માં તૈમુરનો જન્મ થયો

મુંબઈ : બોલીવુડનું રોકિંગ કપલ (દંપતી) સૈફ અલી ખાન અને કરીના કપુર ખાને સોશ્યલ મીડિયા પર કરીના નો પ્રેગ્નન્સી ફોટો અપલોડ કરી જાણ કરતા લખ્યું કે 'પરિવારમાં વધુ સભ્ય જોડાય છે '.

કરીના અને સૈફ ના ઑક્ટોબર ૨૦૧૨ માં લગ્ન થયા હતા અને તેમના પ્રથમ બાળક તૈમુર નો જન્મ ડિસેમ્બર ૨૦૧૬માં થયો હતો.

કરીના કપૂરે અનેક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બે બાળકો તો હોવા જ જોઈએ.
હાલમાં જ કરીના અને તૈમુર તેની બહેન કરિશ્મા ના ઘરે જોવા મળી હતી.


Related News

Loading...
Advertisement