જન્માષ્ટમીના દિવસે રાજકોટમાં એક જ રાતમાં ૧૬ કોરોના દર્દીઓના મૃત્યુ

12 August 2020 10:50 AM
Rajkot
  • જન્માષ્ટમીના દિવસે રાજકોટમાં એક જ રાતમાં ૧૬ કોરોના દર્દીઓના મૃત્યુ

શહેરના ૧૪ તથા અન્ય જિલ્લાના ૪ લોકોના મોત : પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨ તથા સિવિલમાં ૧૪ દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ બાકી

૧. દલપતગીરી અનીરુધગીરી ગોસ્વામી (૮૦) વાંકાનેર (ઓરેન્જ હોસ્પિટલ)
૨. ઋષિકેશ ભાઈ પ્રહલાદ ભાઈ બુચ (૭૧) રાજકોટ (પરમ હોસ્પિટલ)
૩.લક્ષ્મણભાઈ નાનજીભાઈ કોરાટ (૬૪) બેકબોન પાર્ક - ૭, બાલાજી હોલ પાછળ, રાજકોટ
૪. મહાદેવભાઇ સતારમ ઉતેગત (૬૦) ગોંડલ રોડ, લોધેસ્વર સોસાયટી - ૭, રાજકોટ
૫. છગનભાઈ ભીમાભાઇ કામલીયા (૫૫) માણાવદર, જૂનાગઢ
૬. ધીરજલાલ ગણેશભાઈ મકવાણા (૭૨) પટેલનગર - ૭, સોરઠીયાવાડી, રાજકોટ
૭. રઘવજીભાઈ વલ્લભભાઈ હીરપરા (૬૫) ન્યુ ખોડીયાર સોસાયટી, શેરી નં ૩/૪, સહકાર મેઈન રોડ, રાજકોટ
૮. હિંમતભાઈ રણછોડભાઈ (૭૦) વૃંદાવન પાર્ક
૯. ચંદ્રકાંતભાઈ પારેખ (૬૫) આરાધના સોસાયટી, એરપોર્ટ રોડ, રાજકોટ
૧૦. અશોકભાઈ નરોત્તમભાઈ રાણિંગા (૬૫) સત્યનારાયણ મંદિર પાસે, પોરબંદર
૧૧. શિવાભાઈ રણછોડભાઈ પરમાર (૭૪) ચુડા, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર
૧૨. કિરીટભાઈ ભોગીલાલ મોદી (૬૯) યુનિવર્સિટી રોડ, રાજકોટ
૧૩. ચંદ્રિકાબેન સુરેશભાઈ (૪૫) ખોડીયાર સોસાયટી, રાજકોટ
૧૪. ભગવાનજીભાઈ નાથાભાઈ (૬૫) સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ
૧૫. રમણીકભાઇ મોહનભાઈ ધ્રુવ (૮૨) શ્રદ્ધાનગર, શ્યામ હોલ પાસે, રાજકોટ (રિપોર્ટ બાકી)
૧૬. બાબુભાઈ રવજીભાઈ સખીયા (૬૦) સંસ્કાર સિટી, રામધણ પાસે, મવડી પ્લોટ, રાજકોટ


Related News

Loading...
Advertisement