અમેરિકા: ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર : રનિંગ મેટની જાહેરાત કરતા ડેમોક્રેટિક પાર્ટીના જો બિદન

12 August 2020 03:49 AM
World
  • અમેરિકા: ભારતીય મૂળના કમલા હેરિસ બન્યા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર : રનિંગ મેટની જાહેરાત કરતા ડેમોક્રેટિક પાર્ટીના જો બિદન

અમેરિકી ઇતિહાસમાં સૌપ્રથમ અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી કરશે

વોશિંગ્ટન: ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડને અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સાંસદ કમલા હેરિસને તેમના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કમલા હેરિસ ભારતીય મૂળ ધરાવે છે. અમેરિકી ઇતિહાસમાં આ પદ માટે લડનારી તે પ્રથમ અશ્વેત મહિલા હશે.

૫૫ વર્ષીય કેલિફોર્નિયા ના સાંસદ કમલા હેરિસ એક સમયે રાષ્ટ્રપતિ પદ માટે જો બિડેનને પડકારતી હતી. હવે બિડનેએ તેમને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના તેમના સાથી ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. બિડને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

કમલા હેરીસની માતા સાઉથ ઇન્ડિયન છે તો પિતા જમૈકા થી છે. કમલા ના નાના ભારતમાં IAS ઓફિસર હતા. કમલા નો પતિ જ્યુઈશ (યહૂદી) છે.

Related News

Loading...
Advertisement