ગુજરાતમાં આજે કોરોનાના 1118 નવા કેસ સામે 1140 દર્દી સાજા થયા

12 August 2020 02:34 AM
Gujarat
  • ગુજરાતમાં આજે કોરોનાના 1118 નવા કેસ સામે 1140 દર્દી સાજા થયા

આજે પહેલી વાર એક જ દિવસમાં સૌથી વધુ 41647 ટેસ્ટ થયા

ગાંધીનગર:
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યા વધી છે જે સરકાર માટે રાહતની વાત છે. આજે કોરોનાના 1118 નવા કેસ સામે 1140 દર્દી સાજા થયા છે. જ્યારે 23 દર્દીના મોત થયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 73238 થઈ છે. કુલ મૃત્યુઆંક 2697 થયો છે. આજે પહેલી વાર એક જ દિવસમાં સૌથી વધુ 41647 ટેસ્ટ થયા હતા.

રાજ્યમાં હાલ 14125 કેસ એક્ટિવ છે. જેમાંથી 79 દર્દી વેન્ટિલેટર પર છે. અને 14046 દર્દી સ્ટેબલ છે.


જિલ્લા વાઇઝ નવા કેસની સંખ્યા

સુરત 236
અમદાવાદ 150
વડોદરા 111
રાજકોટ 87
જામનગર 44
ભરૂચ 40
ભાવનગર 55
ગાંધીનગર 30
જૂનાગઢ 19
મહેસાણા 29
ગીરસોમનાથ 28
મોરબી 27
દાહોદ 22
વલસાડ 22
કચ્છ 23
ખેડા 17
સુરેન્દ્રનગર 15
પાટણ 14
આણંદ 10
મહીસાગર 10
નવસારી 10
નર્મદા 9
બોટાદ 9
સાબરકાંઠા 8
દેવભૂમિ દ્વારકા 7
બનાસકાંઠા 6
છોટાઉદેપુર 4
તાપી 4
પોરબંદર 4
અરવલ્લી 3


Related News

Loading...
Advertisement