રાજયની તમામ સરકારી યુનિ.એ ઓફલાઈન પરીક્ષા લેવાની જ રહે છે

11 August 2020 04:44 PM
Rajkot Saurashtra
  • રાજયની તમામ સરકારી યુનિ.એ ઓફલાઈન પરીક્ષા લેવાની જ રહે  છે

રાજયના શિક્ષણ વિભાગનો પરિપત્ર

રાજકોટ તા.11
કોરોનાના કહેરના પગલે રાજયની કેટલીક યુનિ.ઓ દ્વારા ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખી દેવામાં આવી છે જે યોગ્ય ન હોવાનું રાજયના શિક્ષણ વિભાગે જણાવી ઉમેર્યુ છે કે, રાજયની તમામ યુનિઓએ ઓફલાઈન પરીક્ષા લેવાની રહે જ છે.

આ અંગે શિક્ષણ વિભાગના નાયબ સચિવ રોનક મહેતા દ્વારા સરકારી યુનિ.ઓને પરિપત્ર પણ ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.


Related News

Loading...
Advertisement