ડિફેન્સ સેક્ટરમાં 101 ઉપકરણોની આયાત ઉપર પ્રતિબંધ મૂકાયો: રક્ષામંત્રી રાજનાથસિંહની જાહેરાત

09 August 2020 11:02 PM
Government India
  • ડિફેન્સ સેક્ટરમાં 101 ઉપકરણોની આયાત ઉપર પ્રતિબંધ મૂકાયો: રક્ષામંત્રી રાજનાથસિંહની જાહેરાત

સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર બનવાની દિશામાં તરફ આગળ વધી રહ્યું છે : રાજનાથ સિંહ

દિલ્હી:
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્ર અને આત્મનિર્ભર ભારત અભિયાનને લઈ મહત્વની જાહેરાત કરી છે. રાજનાથ સિંહએ આજે જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય આત્મનિર્ભર બનવાની દિશામાં તરફ આગળ વધી રહ્યું છે. અને જેમ બને તેમ વિદેશી ઉપકરણોને બદલે દેશી ઉપકરણોનો સેનામાં ઉપયોગ થાય અને દેશમાં જ તેનું ઉત્પાદન થાય તે માટે 101 રક્ષા ઉપકરણોની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવશે.


Related News

Loading...
Advertisement