જામનગર પહોંચતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી - નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ...જુઓ વિડિઓ...

08 August 2020 07:26 PM
Jamnagar Video

જામનગર પહોંચતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી - નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ : જિલ્લામાં વધતા કોરોના કેસ અને મૃત્યુદર થી સરકાર ચિંતિત : કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક


Related News

Loading...
Advertisement