સુશાંત માટે કેલિફોર્નિયામાં બિલબોર્ડ લાગ્યા

08 August 2020 06:47 PM
Entertainment
  • સુશાંત માટે કેલિફોર્નિયામાં બિલબોર્ડ લાગ્યા

સોશિયલ મીડિયામાં સુશાંતનાં ચાહકો તેને ન્યાય આપવા માટે JusticeForSushantSinghRajputનો ટ્રેન્ડ શરૂ કર્યો છે.સ હવે આ કેમ્પેઇન અમેરીકામાં પણ પહોંચ્યુ છે. સુશાંતની બહેન કિર્તીએ બિલ બોર્ડનો ફોટો સોશિયલ મીડીયા પર શેર કર્યો હતો. જેમાં ફોટો સાથે જસ્ટિસ ફોર સુશાંત લખ્યુ હતું.


Related News

Loading...
Advertisement