તાપી જીલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા અગ્રણીના અંતિમ દર્શન કરાવાયા: શબવાહીને ગામમાં ફેરવાઈ

08 August 2020 05:26 PM
Surat Gujarat
  • તાપી જીલ્લામાં કોરોનાથી મૃત્યુ પામેલા અગ્રણીના અંતિમ દર્શન કરાવાયા: શબવાહીને ગામમાં ફેરવાઈ

કોરોના સંક્રમીત વ્યક્તિના અંતિમ સંસ્કાર પણ તમામ તકેદારી વચ્ચે થાય છે તે વચ્ચે તાપી જીલ્લાના વાલોડ-તાલુકામાં એક સ્થાનિક સહકારી અગ્રણી દિલીપ ભગતનું કોરોનાથી મૃત્યુ થયા બાદ તેના વતન ગામ બાનુપુરામાં તેમનો આર્થિક દેહનાં ગ્રામ્ય લોકો અંતિમ દર્શન કરી શકે તે માટે શબવાહીની ગામમાં ફેરવાઈ હતી અને લોકોએ પુષ્પાંજલી કરી હતી અને સંક્રમણના ભયની ચિંતા થઈ નહી.


Related News

Loading...
Advertisement