જેતપુરના વૃઘ્ધનું કાર સાથે તણાય જવાથી મોત

07 August 2020 01:24 PM
Dhoraji
  • જેતપુરના વૃઘ્ધનું કાર સાથે તણાય જવાથી મોત

પેઢલા ગામે ઘટેલી ઘટના : ભારે અરેરાટી

જેતપુર તા.7
જેતપુરના પાંચપીપળા રોડ પર ગોરધન સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઇ વિઠ્ઠલભાઇ છાંટબાર (ઉ.વ.61) ગઇકાલે પોતાની કાર લઇ પેઢલા ગામેથી પસાર થતા હતા ત્યારે કાર સાથે પાણીના ખાડામાં ખાબકયા બાદ તણાય જતાં તેનું મોત નિપજેલ હતું. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement