ઓનલાઈન પ્લેટફોર્મ પર ઋત્વિક-અજયનો સિતારો: સૌથી વધુ કમાણી કરે છે

07 August 2020 11:01 AM
Entertainment
  • ઓનલાઈન પ્લેટફોર્મ પર ઋત્વિક-અજયનો સિતારો: સૌથી વધુ કમાણી કરે છે

અક્ષયકુમાર બાદ હવે સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સમાં ઋત્વિક રોશન અને અજય દેવગણ સ્થાન પામ્યા છે. આ બન્ને અભિનેતાઓ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સીરીઝમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે. રસપ્રદ બાબત એ છે કે ઓનલાઈન પ્લેટફોર્મમાં આ બન્ને સ્ટાર્સ સૌથી વધુ પેમેન્ટ મેળવે છે.


Related News

Loading...
Advertisement