મુઘલ-એ-આઝમનો સ્ક્રીન પ્લે ઓસ્કાર લાયબ્રેરીમાં સમાવાયો

06 August 2020 07:25 PM
Entertainment
  • મુઘલ-એ-આઝમનો સ્ક્રીન પ્લે ઓસ્કાર લાયબ્રેરીમાં સમાવાયો

ભારતના ફિલ્મ ઇતિહાસમાં અજોડ બનેલી ગયેલી મુઘલ-એ-આઝમ ફિલ્મ તા. 5 ઓગસ્ટના રોજ તેની 60મી રિલીઝ ડેઇટ મનાવી રહી હતી તે સમયે ડીરેક્ટર કે. આસીફના પુત્ર અકબર આસીફે ઓસ્કાર લાયબ્રેરીમાં આ ફિલ્મની સ્ક્રીન પ્લે ભેટ આપી છે. ભારતની ક્લાસીક ફિલ્મોમાં સમાવેશ થતી આ ફિલ્મએ અગાઉ તમામ રેકોર્ડ તોડ્યા હતા. હાલ ભારતમાં આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મને કલર કરીને તેની ડીજીટલ પ્રિન્ટ સાચવી રખાઈ છે પરંતુ તેની સ્ક્રીન પ્લે હવે હોલીવૂડની ઓસ્કાર લાયબ્રેરીમાં જોવા મળશે.


Related News

Loading...
Advertisement