ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુના પી.એ. રાજુભાઈ પાઘડારનો આજે જન્મદિવસ

06 August 2020 12:26 PM
Ahmedabad Gujarat
  • ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આર.સી. ફળદુના પી.એ. રાજુભાઈ પાઘડારનો આજે જન્મદિવસ

બાલ્યકાળથી જ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા અને જાહેર જીવનમાં સંકળાયેલા તેમજ સંઘની વિચારધારા સાથે જોડાયેલા ગુજરાત સરકારના માન. કેબીનેટ મંત્રી આર.સી. ફળદુના પીએ રાજુભાઈ પાઘડારનો આજે જન્મદિવસ હોય તો તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય-સામાજિક અગ્રણીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement