રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇને 2021ની 26 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે?

06 August 2020 10:50 AM
Entertainment
  • રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇને 2021ની 26 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવશે?

મુંબઇ :
સલમાન ખાનની રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇને 2021ની 26મી જાન્યુઆરી દરમ્યાન રિલીઝ કરવામાં આવશે એવી શકયતા છ ે. ફિલ્મનું થોડુઘણું કામ બાકી છે. લોકડાઉનને કારણે શૂટીંગ અટકી પડયું છે. એથી સ્થિતિ સુધરી જશે તો સલમાન સૌ પ્રથમ આ ફિલ્મનું બાકી રહેલું કામ પુરૂ કરશે. આ ફિલ્મને 2020ની ઇદમાં રિલીઝ કરવાની હતી. એથી હવે 2021માં રિલીઝ કરવામાં આવશે.

સલમાન તેના પનવેલના ફાર્મહાઉસમાં છે. ઓકટોબર અથવા તો નવેમ્બરમાં તે કામ શરૂ કરી શકે છે. એથી રાધે : ફોર મોસ્ટ વોન્ટેડ ભાઇને રિલીઝ કરવા માટે તેમની પાસે ખાસો સમય છે. આમ છતાં જો રિપબ્લીક ડેમાં ફિલ્મ રિલીઝ ન કરી શકયા તો પછી સલમાન ફરી ઇદ પર એને રિલીઝ કરશે.


Related News

Loading...
Advertisement