ગુજરાતના નિવૃત DGP કે ચક્રવર્તીનું મુંબઈ ખાતે નિધન, છેલ્લા ૧૫ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

05 August 2020 12:30 AM
Gujarat
  • ગુજરાતના નિવૃત DGP કે ચક્રવર્તીનું મુંબઈ ખાતે નિધન, છેલ્લા ૧૫ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
  • ગુજરાતના નિવૃત DGP કે ચક્રવર્તીનું મુંબઈ ખાતે નિધન, છેલ્લા ૧૫ દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

મુંબઈ :
રાજ્યના નિવૃત ડીજીપી કે. ચક્રવર્તીનું મુંબઈ ખાતે નિધન થયું છે. તેઓને આવતીકાલે બુધવારના રોજ બપોરના 12 કલાકે રાજયના તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બે મિનિટનું મૌન પાળી શોક પ્રગટ કરશે.
ગુજરાત રાજયના નિવૃત નિવૃત ડીજીપી કે ચક્રવર્તીનું મુંબઈ ખાતે નિધન થયું છે. તેમની તબીયત બગડતા તેઓ છેલ્લા 15 દિવસથી મુંબઈની નાળાવટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે, તેઓનું લાંબી સારવાર બાદ નિધન થયું છે.
આ સમાચાર મળતા જ તમામ પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.


Related News

Loading...
Advertisement