રાજ્યમાં આજે 1020 લોકો કોરોનાગ્રસ્ત થયા : 24 કલાકમાં 25 ના મોત

04 August 2020 08:05 PM
Ahmedabad Gujarat Rajkot
  • રાજ્યમાં આજે 1020 લોકો કોરોનાગ્રસ્ત થયા : 24 કલાકમાં 25 ના મોત

898 દર્દીઓ સાજા થયા : કુલ સંક્રમિતોની સંખ્યા 65704 થઈ

ગાંધીનગર:
ગુજરાતમાં આજે 1020 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. નવા કેસોનો ઉમેરો થયા કુલ સંક્રમિતોની સંખ્યા 65704 થઈ છે. છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મૃત્યુ થયા છે. તે સાથે જ કુલ મૃત્યુ આંક 2534 થયો, જ્યારે 898 દર્દીઓ આજે સાજા થયા છે. રાજ્યમાં કુલ 87 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 14724 દર્દીઓ સ્ટેબલ છે.

જુદા - જુદા જિલ્લામાં નોંધાયેલા કેસો
સુરત 245,
અમદાવાદ 153,
વડોદરા 105,
રાજકોટ 88,
ભાવનગર 55,
જૂનાગઢ 37,
ગાંધીનગર 28,
દાહોદ 23,
કચ્છ 23,
અમરેલી 22,
જામનગર 22,
પંચમહાલ 22,
નર્મદા 20,
ભરૂચ 16,
બોટાદ 16,
ગીર સોમનાથ 16,
મહેસાણા 15,
નવસારી 13,
સાબરકાંઠા 13,
મહિસાગર 12,
ખેડા 11,
પાટણ 10,
સુરેન્દ્રનગર 10,
વલસાડ 10,
આણંદ 9,
મોરબી 7,
બનાસકાંઠા 6,
અરવલ્લી 5,
તાપી 4,
પોરબંદર 3,
છોટાઉદેપુર 2
દેવભૂમિ દ્વારકા 2,
ડાંગ 1


Related News

Loading...
Advertisement