ભાગવત-રામદેવ-અયોધ્યા પહોંચ્યા

04 August 2020 07:19 PM
India
  • ભાગવત-રામદેવ-અયોધ્યા પહોંચ્યા

આવતીકાલે યોજાનારા ભૂમિપૂજનમાં ભાગ લેવા આરએસએસના વડા મોહન ભાગવત તથા પતંજલીના વડા બાબા રામદેવ અયોધ્યા પહોંચી ગયા છે. બાબા રામદેવ હનુમાન ગઢી પરિસર જશે ત્યાં તેઓ રહેશે જયારે મોહન ભાગવતની વ્યવસ્થા વીવીઆઈપી એરીયામાં છે.


Related News

Loading...
Advertisement