મુંબઈમાં ભારે વરસાદમાં એક મકાન ધરાશાયી: આદીત્ય ઠાકરે માર્ગ પર ઉતર્યા

04 August 2020 07:15 PM
India
  • મુંબઈમાં ભારે વરસાદમાં એક મકાન ધરાશાયી: આદીત્ય ઠાકરે માર્ગ પર ઉતર્યા
  • મુંબઈમાં ભારે વરસાદમાં એક મકાન ધરાશાયી: આદીત્ય ઠાકરે માર્ગ પર ઉતર્યા
  • મુંબઈમાં ભારે વરસાદમાં એક મકાન ધરાશાયી: આદીત્ય ઠાકરે માર્ગ પર ઉતર્યા

મુંબઈમાં ભારે વરસાદ તથા પૂર જેવી સ્થિતિ બનવા લાગી છે અને સમગ્ર મહાનગર ઠપ્પ થયુ છે. પાટનગર અને તેની આસપાસના ક્ષેત્રો પાણી પાણી થયા છે. મુંબઈના યુવા મંત્રી આદીત્ય ઠાકરે રોડ પર ઉતર્યા છે અને તેઓ રાહત-બચાવ કામગીરી પર મોનેટરીંગ કરી લોકલ ટ્રેન થંભી ગઈ છે. વાસી-પનવેલ તથા થાણે અને કલ્યાણ પણ પાણી પાણી થયા છે. ગોરેગાવ, કુર્લા, હીન્દમાતા, દાદર, બાન્દ્રા સહિત 26 વિસ્તારો પાણી પાણી થયા છે. એક ઈમારત ધરાશાયી થઈ છે.

Related News

Loading...
Advertisement