કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પણ કોરોનાગ્રસ્ત

04 August 2020 07:02 PM
India
  • કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પણ કોરોનાગ્રસ્ત

બેંગ્લોર: કર્ણાટકમાં મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદુરપ્પા કોરોના પોઝીટીવ જાહેર થયા બાદ હવે વિપક્ષના નેતા અને પુર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પણ પોઝીટીવ જાહેર થયા છે. શ્રી સિદ્ધરમૈયાને છેલ્લા બે દિવસથી સંક્રમણના લક્ષણ હતા અને કાલે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને તેઓને બેંગ્લોરની એક હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement