અડધી રાતે પોતાની ફેમિલી સાથે ઘર છોડીને ભાગી ગઇ હતી રિયા

04 August 2020 11:36 AM
Entertainment India
  • અડધી રાતે પોતાની ફેમિલી સાથે ઘર છોડીને ભાગી ગઇ હતી રિયા

મુંબઇ :
રિયા ચક્રવર્તી થોડા દિવસ અગાઉ તેની ફેમિલી સાથે મધરાતે ઘર છોડીને ચાલી ગઇ હતી. તે ઘણા દિવસથી ગાયબ છે. સુશાંતના સુસાઇડના કેસમાં પોલીસ મુંબઇમાં તપાસ કરવા આવી છે. આથી રિયા તેમની સામે નથી આવી રહી.

પોલીસ પણ આ કેસને ઉકેલવા માટે રિયાની મદદની આશા રાખી રહી છે. તેમના મુજબ સુશાંતની સુસાઇડ સાથે જોડાયેલા એવા ઘણા પહેલુઓ હશે જેના પર રિયા પ્રકાશ પાડે તો કેસ ઉકેલી શકાશે. રિયા જે બિલ્ડિંગમાં રહે છે ત્યાંના સુપરવાઇઝર મુજબ રિયા ફેમિલી સાથે બ્લુ કારમાં મોટી સૂટકેસિસ સાથે નીકળી ગઇ છે.


Related News

Loading...
Advertisement