આજે પણ કોરોના ૧૧૦૦ પાર, ૨૪ કલાકમાં ૨૪ ના મોત

01 August 2020 07:46 PM
Ahmedabad Gujarat Rajkot
  • આજે પણ કોરોના ૧૧૦૦ પાર, ૨૪ કલાકમાં ૨૪ ના મોત

૮૭૫ દર્દી સાજા થયા, રાજ્યમાં આજની તારીખે ૧૪૩૨૭ એક્ટિવ કેસ

રાજકોટઃ
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા ૧૧૩૬ કેસો નોંધાયા છે જ્યારે ૨૪ દર્દીઓના મૃત્યુ થયા છે. અને ૮૭૫ દર્દીઓ સાજા થયા છે.

રાજયમાં કુલ ૭૮ દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે ૧૪૨૪૯ દર્દીઓ સ્ટેબલ છે, રાજયનો કુલ મૃત્યુઆંક ૨૪૬૫ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૬૨૫૭૪ ઉપર પહોંચ્યો છે.

જિલ્લા વાઇઝ આંકડા
સુરત ૨૬૨
અમદાવાદ ૧૪૬
વડોદરા ૯૫
રાજકોટ ૮૭
મહેસાણા ૪૬
ભાવનગર ૪૪
જામનગર ૪૨
જૂનાગઢ ૪૨
ગીરસોમનાથ ૩૭
દાહોદ ૩૦
સુરેન્દ્રનગર ૨૯
ગાંધીનગર ૨૯
ખેડા ૨૦
કચ્છ ૨૦
નર્મદા ૧૯
બનાસકાંઠા ૧૭
વલસાડ ૧૭
ભરૂચ ૧૧
મોરબી ૧૧
પાટણ ૧૮
બોટાદ ૧૩
આણંદ ૧૨
સાબરકાંઠા ૧૨
અમરેલી ૧૧
મહિસાગર ૧૧
નવસારી ૧૧
પોરબંદર ૧૦
પંચમહાલ ૯
છોટાઉદેપુર ૭
દેવભૂમિ દ્વારકા ૪
અરવલ્લી ૩
ડાંગ ૨
અન્ય રાજયો ૩


Related News

Loading...
Advertisement