સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતાં રીલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી

01 August 2020 06:23 PM
Veraval
  • સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતાં રીલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી

પવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યાં છે. સોમનાથ મહાદેવ મંદિરે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે શ્રદ્ધાળુઓ દર્શન-વંદન કરી રહ્યાં છે. તાજેતરમાં રીલાયન્સ ગ્રુપના પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યું હતું. તેમણે સોમનાથ દાદાની પૂજા, અર્ચના અને અભિષેક કર્યો હતો. વિશ્ર્વ કોરોના મહામારીથી મુક્ત બને તેવી પ્રાર્થના કરી હતી. તેઓ દ્વારકા મંદિર વ્યાસ સ્થાપન સમીતીના વાઈસ ચેરમેન છે.


Loading...
Advertisement