એડવોકેટ ભાર્ગવ પંડયાનો આજે જન્મદિવસ

01 August 2020 05:49 PM
Rajkot
  • એડવોકેટ ભાર્ગવ પંડયાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. 1: એડવોકેટ ભાર્ગવ પંડયાનો આજે જન્મદિવસ છે. ભાર્ગવભાઇ આજે 38 વર્ષ પુર્ણ કરી 39માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે.
રાજકોટમાં છેલ્લા 12 વર્ષથી રેવન્યુ, સિવિલ તથા ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. તેમની વકિલાતની શરૂઆત એડવોકેટ અપુર્વભાઇ માણેક સાથે કરી રેવન્યુ તથા સિવીલ ક્ષેત્રે સારી એવી નામના મેળવ્યા બાદ હાલમાં છેલ્લા 7 (સાત) વર્ષથી એડવોકેટ અલ્પેશભાઇ વી. પોકીયા સાથે ક્રિમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે.
હર્ષવર્ધન ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી.માં પણ લીગલ એડવોકેટ તરીકે નિમણુંક થયેલ છે. તેમના જન્મદિવસે તેમના માતા-પિતા, પત્ની, પુત્રી ઋત્વી, રિધ્ધી, પુત્ર કૌશલ તથા પંડયા પરિવાર દ્વારા અલ્પેશભાઇ વી. પોકીયા (એડવોકેટ), વંદનાબેન એચ. રાજયગુરૂ (એડવોકેટ) તથા પી એન્ડ આર લો ચેમ્બર્સ ઓફિસ સ્ટાફ તથા વકીલ મિત્રો તથા સગા સબંધી તથા સ્નેહીજનો તથા મિત્રવર્તુળો વિગેરે દ્વારા તેમના મો. 94275 62769 ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.


Related News

Loading...
Advertisement