વિશાખાપટ્ટનમ શિપયાર્ડમાં ક્રેન તૂટતાં 10 મજુરોનાં મોત

01 August 2020 05:45 PM
India
  • વિશાખાપટ્ટનમ શિપયાર્ડમાં ક્રેન તૂટતાં 10 મજુરોનાં મોત

માલનું લોડીંગ થઈ રહ્યું હતું ત્યારે બની દુર્ઘટના

વિશાખાપટ્ટનમ તા.1
આજે હિન્દુસ્તાન શિપયાર્ડમાં એક ક્રેન અચાનક તૂટી પડતાં 10 લોકોનાં મોત થયા હતા,
અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. ડીસીપી સુરેશ બાબુએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
આ બનાવ વખતે 18 મજુરો કામ કરી રહ્યા હતા. ક્રેનની માલનું લોડીંગ થઈ રહ્યું હતું ત્યારે ક્રેન તૂટી પડતાં મજુરો પર પડી હતી.
આંધ્રપ્રદેશના પ્રધાન અવંતી શ્રીનિવાસને અધિકારીઓને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement