મીનીટના 24 રૂપિયાથી ફ્રી ટોક-ટાઈમ: ભારતમાં મોબાઈલ ફોનના 25 વર્ષ

01 August 2020 04:36 PM
India
  • મીનીટના 24 રૂપિયાથી ફ્રી ટોક-ટાઈમ: ભારતમાં મોબાઈલ ફોનના 25 વર્ષ

નવી દિલ્હી તા.1
ભારતમાં 25 વર્ષ પહેલાં મોબાઈલ ફોન કરવામાં આવ્યો ત્યારે આઉટ ગોઈંગ અને ઈનકમીંગ બન્ને માટે ગ્રાહકો મીનીટના 3.24 ચૂકવવા પડતા હતા. આજે વિશ્વમાં ભારત ડેટાનો સૌથી વધુ વપરાશ કરતો હોવા ઉપરાંત વોઈસ અને ઈન્ટરનેટ ટેરીફ સૌથી ઓછા હોય તેવા દેશોમાં સામેલ છે.

એક સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોમ્યુનીકેશન પ્રધાન રવીશંકર પ્રસાદે ખાસ સંદેશા પાઠવ્યા હતા. ભારતમાં મોબાઈલના 25 વર્ષ નિમિતે યોજાયેલા આ સમારંભમાં રિલાયન્સના મુકેશ અંબાણી, ભારતી એરટેલના સુનીલ મિતલ હાજર હતા, પણ વોડાફોન-આઈડીયાના ચેરમેન કુમાર મંગલમ અનુપસ્થિત હતા.


Related News

Loading...
Advertisement