લખતર તાલુકામાં ત્રણ સગર્ભા મહિલા પોઝીટીવ છતાં તંત્રએ જાહેર ન કર્યુ!

01 August 2020 02:43 PM
Surendaranagar
  • લખતર તાલુકામાં ત્રણ સગર્ભા મહિલા પોઝીટીવ છતાં તંત્રએ જાહેર ન કર્યુ!

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 1
લખતર લખતર તાલુકા માં ત્રણ સગર્ભા મહિલા પોઝીટીવ આવી છે, બે હોમઆઈસોલેશન છે જ્યારે એક મહિલા કોવિડ કેર સેન્ટર લખતર માં આઇસોલેશન છે અને લખતર ના કે સુરેન્દ્રનગર ના સરકારી તંત્ર એ જાહેર નથી કર્યું કે ત્રણ મહિલાઓ કોરોના પોઝીટીવ છે અને લખતર ના સરકારી તંત્ર એ કામગીરી કરી તેવા ફોટા છે.

લખતર ની કંપનીમાં ત્રણ પોઝીટીવ કેસ છે છતા લખતર નું કે સુરેન્દ્રનગર નું એકપણ સરકારી કાઈ કહેવા કે તપાસ કરવા તૈયાર નથી કોના દબાણ છે તે સમજાતું નથી અને અન્ય વર્કર ના આરોગ્ય પર જોખમ છે છતાં કોઈ પગલા નહિ કે સાચું સત્ય બહાર લાવવા તે દિશા માં કોઈ પગલા નહિ જાણે ઉપર થી આદેશ હોય કે લોકોનું જે થાય તે તમારે મોંન રહેવાનું ચૂપચાપ જોયા કરવાનુઆ લોકશાહી નું હનન છે અને અમુક સત્ય ની સાથે ચાલનારા અને કોઈ ની હા માં હા નહિ પાડનાર અધિકારીઓના મોરલ તોડવાની અને માનસિક હતાશ કરી નાખવાની આ નીતિ છે.


Loading...
Advertisement