ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન જાડેજાનો આજે જન્મદિવસ

01 August 2020 12:57 PM
Dhoraji
  • ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન જાડેજાનો આજે જન્મદિવસ

(જગદીશ રાઠોડ)
ઉપલેટા,તા. 1
નાનપણથી જ ભગવા રંગે રંગાયેલા શહેરની અનેકવિધ સેવાકીય પ્રવૃતિમાં સક્રિય અહીંના આશાપુરા ગ્રુપ તથા યુવા ભાજપ અગ્રણી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં વાઈસ ચેરમેન ગધેથડનાં ખ્યાતનામ ગાયત્રી મંદિરના સંત લાલબાપુના સેવક ચંદ્રપાલસિંહજી રણુભા જાડેજાનો આજે તા. 1-8નાં રોજ જન્મદિવસ હોય

તેમના 30 વર્ષના પ્રવેશને નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, ઉપપ્રમુખ ધવલભાઈ માકડીયા, સ્કૂલ બોર્ડના ચેરમેન નિકુલ ચંદ્રવાડીયા, હરપાલસિંહ જાડેજા સહિત શિક્ષણ સમિતિના સદસ્યો ભાજપના આગેવાનોએ વગેરેએ શુભેચ્છા પાઠવેલ છે. તેમને 90999 65964 ઉપર શુભેચ્છા મળી રહી છે.


Loading...
Advertisement