સુશાંતસિંહ કેસમાં હવે ફડણવીસે ઝુકાવ્યુ : ઇડીએ પણ તપાસ કરવી જોઇએ

31 July 2020 07:00 PM
Entertainment
  • સુશાંતસિંહ કેસમાં હવે ફડણવીસે ઝુકાવ્યુ : ઇડીએ પણ તપાસ કરવી જોઇએ

રિયાએ કહયું - મને રેપ અને મર્ડરની ધમકી મળી રહી હોય કેસ મુંબઇમાં ટ્રાન્સફર કરો

મુંબઇ તા. 31: બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસમાં સીબીઆઇ તપાસની માંગણી તેજ થઇ રહી છે. તે દરમિયાન મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે હવે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પ્રવચન નિદેશાલય (ઇડી) એ પોતાની તપાસ મની લોન્ડ્રીંગ એંગલથી શરૂ કરી દેવી જોઇએ. તેમણે સીબીઆઇ તપાસ કરી લોકોની ભાવનાઓ સાથે રાજય સરકાર આંખ આડા કાન કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

દરમિયાન સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ હું સુશાંત સાથે લીવ ઇન રિલેશનશીપમાં હતી તેને 8મી જુને છોડી દીધો હતો. બાંદ્રા પોલીસ સ્ટેશને હાજર થતી વખતે રિયાએ જણાવ્યું હતું કે તેને બળાત્કાર અને મર્ડરની ધમકી આપવામાં આવી રહી છે.સ આ સંજોગોમાં રિયાએ કેસ પટણાને બદલે મુંબઇમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.


Related News

Loading...
Advertisement