દેશના 6 હોટસ્પોટ શહેરોમાં કોલકાતાના યાત્રી વિમાનો ઉડાન નહી ભરી શકે

31 July 2020 05:51 PM
India Travel
  • દેશના 6 હોટસ્પોટ શહેરોમાં કોલકાતાના યાત્રી વિમાનો ઉડાન નહી ભરી શકે

ઉડાન ભરવા પર 15 ઓગષ્ટ સુધી બાન, વધતા જતા કોરોનાને લઇને નિર્ણય

કોલકાતા તા.31
દેશમાં કોરોના મહામારીના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે પશ્ચિમ બંગાળે કોરોનાના હોટસ્પોટ 6 શહેરોથી કોલકતા માટે 15 ઓગષ્ટ સુધી ઉડાન ભરવા પર પ્રતિબંધ લાદી દીધો છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે ટવીટ કર્યુ હતું કે આ 6 શહેરો-દિલ્હી, મુંબઇ, પૂણે, ચેન્નાઇ, નાગપુર અને અમદાવાદથી કોલકાતા વિમાન મથક પર દરેક ઉડાનો પર પ્રતિબંધ લદાયો છે. આ પાબંદી 15 ઓગષ્ટ સુધી લંબાવાઇ છે.


Related News

Loading...
Advertisement