ગોંડલ અક્ષર મંદિરે ‘પુનમના દર્શન’ બંધ રહેશે : ઓનલાઇન મહાપૂજામાં જોડાઇ શકાશે

31 July 2020 12:11 PM
Gondal
  • ગોંડલ અક્ષર મંદિરે ‘પુનમના દર્શન’ બંધ  રહેશે : ઓનલાઇન મહાપૂજામાં જોડાઇ શકાશે

ગોંડલ, તા. 31
અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયનું તીર્થધામ અને સૌરાષ્ટ્રનું આધ્યાત્મિક નજરાણું એટલે ગોંડલ ખાતે આવેલી અક્ષરદેરી સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારી વહેલી તકે દૂર થાય સૌ તન, મન અને ધનથી સુખી થાય તથા નવા નીરના વધામણા થાય તેવા શુભ હેતુથી ભવ્ય-દિવ્ય ઓનલાઈન વૈદિક મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌ વિનામૂલ્યે ઘેરબેઠા લાભ લઈ શકશે તા.3,8,2020 સોમવાર સવારે 8:50 વાગ્યે શરૂ થશે, લાઇવ મહાપૂજામાં જોડાવવા માટે લીંક : http://gg.gg/bapsgondallive પૂર્વ તૈયારી માટેની લીંક :https://photos.app.goo.gl/UNZQ5kj6HGFkJB6k9, , નામ નોંધણી માટેની લીંક : http://gg.gg/raksh
abandhanmahapujaregistration,, અક્ષર મંદિરના દર્શન પૂનમના દિવસે પણ બંધ રહેશે ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શાયોના ચેનલ દ્વારા પણ આ લાઈવ વૈદિક મહાપૂજાનો લાભ મળશે તેવું યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement