રાજકોટમાં કોરોના બ્લાસ્ટ : શહેરમાં આજે ૪૭ કેસ : કુલ કેસ ૯૨૮

26 July 2020 02:01 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં કોરોના બ્લાસ્ટ : શહેરમાં આજે ૪૭ કેસ : કુલ કેસ ૯૨૮

ગઇકાલે સાંજે ૫ થી આજે બપોરે ૧૨ સુધીમાં સૌથી વધુ ૪૭ કેસ નોંધાયા : લોકોમાં ગભરાટ

*તા.૨૬/૦૭/૨૦૨૦*

*આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦, સાંજે ૫:૦૦ કલાકથી તા.૨૬/૦૭/૨૦૨૦, બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ ૪૭ (સુડતાલીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.*(૧) ગૌરાંગભાઈ બટુકભાઈ વેગડા (૩૭/પુરૂષ)

સરનામું : હરિવર બ્લોક નં.-૯૪, આર્યલેન્ડ સોસાયટી જીવરાજ પાર્ક પાસે, નાના મવા રોડ, રાજકોટ.

(૨) શીતલ પારસકુમાર વેગડા (૩૦/સ્ત્રી)

સરનામું : હરિવર બ્લોક નં.-૯૪, આર્યલેન્ડ સોસાયટી જીવરાજ પાર્ક પાસે, નાના મવા રોડ, રાજકોટ.

(૩) દેવજીભાઈ વાડોલીયા (૭૮/પુરૂષ)

સરનામું : ૧૧૪-ન્યુ મહાવીરનગર-૨/એ, લાખના બંગલા પાસે, ગાંધીગ્રામ, રાજકોટ.

(૪) વસંતભાઈ વાજાભાઈ સોલંકી (૬૪/પુરૂષ)

સરનામું : શ્રી યમુના નિવાસ, ચંપકનગર-૩, પેડક રોડ, રાજકોટ.

(૫) કમલાબેન વસંતભાઈ સોલંકી (૬૪/સ્ત્રી)

સરનામું : શ્રી યમુના નિવાસ, ચંપકનગર-૩, પેડક રોડ, રાજકોટ.

(૬) સ્વેતા યોગેશ ખીવસરા (૩૮/સ્ત્રી)

સરનામું : પ્રહલાદ પ્લોટ શેરી નં.-૮/૧૭, કોર્નર, રાજ્મ્ન્દીર કોલ્ડ્રીંક્સ પાસે, પેલેસ રોડ, રાજકોટ.

(૭) પારસ જશવંતલાલ શાહ (૪૭/પુરૂષ)

સરનામું : બ્લોક નં-૧૨, પારીજાત રેસીડેન્સી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૮) પ્રણવ પ્રતાપ ભટ્ટ (૪૭/પુરૂષ)

સરનામું : રૈયા ચોકડી પાસે, રાજકોટ.

(૯) ચંપા બાબુ સોરઠીયા (૫૭/સ્ત્રી)

સરનામું : રાજલક્ષ્મી સોસાયટી, રાજકોટ.

(૧૦) ધર્મેશ ચંદુ છેલાણી (૪૩/પુરૂષ)

સરનામું : સિંધી સોસાયટી, રાજકોટ.

(૧૧) સોનીયા ભરત ડોલરીયા (૨૭/સ્ત્રી)

સરનામું : કૈલાશવાડી-૧, રાજકોટ.

(૧૨) બાબુ જેરામ રામાણી (૫૪/પુરૂષ)

સરનામું : શ્રધ્ધાપાર્ક-૩, રાજકોટ.

(૧૩) હસમુખલાલ નાનાલાલ મહેતા (૬૭/પુરૂષ)

સરનામું : આદિત્ય એપાર્ટમેન્ટ-૧૦૫, હનુમાન મઢી ચોક, રાજકોટ.

(૧૪) સંજય મિશ્રા (૪૨/પુરૂષ)

સરનામું : રેલનગર ક્વાટર, રાજકોટ.

(૧૫) રેખાબેન નારણભાઈ બાલાસરા (૫૭/સ્ત્રી)

સરનામું : પુજારા પ્લોટ-૩, રાજકોટ.

(૧૬) પવન ભરત ડોલરીયા (૨૦/પુરૂષ)

સરનામું : કૈલાશવાડી-૧, રાજકોટ.

(૧૭) કનુ નરશીભાઈ દુધાત્રા (૫૫/પુરૂષ)

સરનામું : મંગલમ પાર્ક-૪, રાજકોટ.

(૧૮) ચમન નારણ સોલંકી (૬૯/પુરૂષ)

સરનામું : સંતકબીર રોડ, શક્તિ સરદાર સ્કુલ પાછળ, રાજકોટ.

(૧૯) મનોહર પ્રવિણ પારેખ (૬૦/પુરૂષ)

સરનામું : ગુંદાવાડી, રાજકોટ.

(૨૦) રમણીક કરૂણાશંકર જાની (૫૦/પુરૂષ)

સરનામું : પરસાણાનગર, રાજકોટ.

(૨૧) ગીતાબેન અશોકભાઈ (૪૦/સ્ત્રી)

સરનામું : પરસાણાનગર, રાજકોટ.

(૨૨) શાંતા કેશવજી (૭૦/સ્ત્રી)

સરનામું : મધુવન સોસાયટી-૨, ૧૫૦ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૨૩) વિશાલ ગીરધર પોસીયા (૨૭/પુરૂષ)

સરનામું : માધવ વાટીકા-૨, રાજકોટ.

(૨૪) હિતેષભાઈ ભરતભાઈ ધાકેચા (૪૪/પુરૂષ)

સરનામું : પરસાણાનગર, રાજકોટ.

(૨૫) શરદચંદ્ર મહેતા (૬૨/પુરૂષ)

સરનામું : ગોપાલનગર શેરીન્મ-૬, રાજકોટ.

(૨૬) કારીબેન રૂપાભાઈ રાઠોડ (૪૫/સ્ત્રી)

સરનામું : પરસાણાનગર, રાજકોટ.

(૨૭) ગુલાબબા ચૌહાણ (૫૨/સ્ત્રી)

સરનામું : ચંદ્રપાર્ક-૧૭, બ્લોક નં.-૨૫૬, બીગ બઝાર પાસે, રાજકોટ.

(૨૮) પ્રતિક જોષીપુરા (૨૩/પુરૂષ)

સરનામું : ગુરૂજીનગર-૫૭૬, આર.એમ.સી. ક્વાટર, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૨૯) કાંતીભાઈ બાવળીયા (૪૫/પુરૂષ)

સરનામું : બ્લોક નં.-એ/૫૯, ગોવિંદરત્ન બંગલો-૨, મવડી પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૩૦) નરેન્દ્રસિંહ રાણા (૩૪/પુરૂષ)

સરનામું : બાબરીયા મેઈન રોડ, ૨-મોરારીનગર, હરીઘવા રોડ પાસે, રાજકોટ.

(૩૧) રૂપાબેન સચદેવ (૫૧/સ્ત્રી)

સરનામું : કોટેચાનગર શેરી નં-૧, નુતનનગર હોલ સામે, રાજકોટ.

(૩૨) રજતભાઈ ખાંટ (૪૮/પુરૂષ)

સરનામું : ૧૦૪-ઋષિકેશ અક્ઝોટીકા, એ.પી. પાર્ક, બીગ બઝાર પાસે, રાજકોટ.

(૩૩) સુરેશકુમાર મગનલાલ ફીચડીયા (૬૩/પુરૂષ)

સરનામું : રાધા કૃષ્ણ, કેવડાવાડી-૧૧, સ્કુલ નં-૫૧ પાસે, રાજકોટ.

(૩૪) યોગેશ ઉત્તમચંદ ખીવસરા (૩૯/પુરૂષ)

સરનામું : પાર્વતી, પ્રહલાદ પ્લોટ-૮/૧૭ કોર્નર, પેલેસ રોડ, રાજકોટ.

(૩૫) અંજનાબેન અજયભાઈ માંડલીયા (૪૦/સ્ત્રી)

સરનામું : શ્રીજી કૃપા, કરણપરા-૩૦, રાજકોટ.

(૩૬) દિપક અમૃતલાલ ભીંડી (૬૫/પુરૂષ)

સરનામું : શ્રીરામ, કરણપરા શેરી નં-૧૭, રાજકોટ.

(૩૭) કેતકી કિરીટકુમાર ગંગદેવ (૫૪/સ્ત્રી)

સરનામું : સિધ્ધી ફ્લેટ-૪૦૫, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અક્ષર માર્ગ, રાજકોટ.

(૩૮) નિકુંજ કિશોરભાઈ આડેસરા (૩૫/પુરૂષ)

સરનામું : ૨૦૧-શ્રીચરણ એપાર્ટમેન્ટ, પ્રહલાદ પ્લોટ, રાજકોટ.

(૩૯) ચાવડા મોહનભાઈ (૭૦/પુરૂષ)

સરનામું : પલ્ટ-૭, અવની સવગુન સોસાયટી, આકાશવાણી કવાટર પાસે,યુનિવર્સીટી રોડ, રાજકોટ.

(૪૦) રમાબેન કેશુભાઈ ચૌહાણ (૫૪/સ્ત્રી)

સરનામું : વિરાટનગર, રાજકોટ.

(૪૧) નિર્મળાબેન રમણીકભાઈ જાની (૭૪/સ્ત્રી)

સરનામું : પરસાણાનગર, રાજકોટ.

(૪૨) અશ્વીન મનુભાઈ (૫૯/પુરૂષ)

સરનામું : કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

(૪૩) ડો. અભિષેક રાજપૂત (૨૬/પુરૂષ)

સરનામું : સીવીલ હોસ્પિટલ, રાજકોટ.

(૪૪) કુલદીપ બીપીનભાઈ જોશી (૨૪/પુરૂષ)

સરનામું : દર્શનપાર્ક-૪, જીનેસીસ હોસ્પિટલ પાછળ, રાજકોટ.

(૪૫) નલીનીબેન ઉમિયાશંકર ભટ્ટ (૭૫/સ્ત્રી)

સરનામું : પ્રકાશ સોસાયટી-૧, રાજકોટ.

(૪૬) વૈભવ અરવિંદભાઈ ખન્ના (૩૦/પુરૂષ)

સરનામું : પ્રણામી સત્સંગ હોલ, રાજકોટ.

(૪૭) પ્રકાશભાઈ માધાભાઈ કલોલા (૪૮/પુરૂષ)

સરનામું : માધવ પાર્ક-૧, મવડી રાજકોટ.*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*

કુલ કેસ : ૯૨૮

સારવાર હેઠળ : ૫૨૭


Related News

Loading...
Advertisement