‘કંઈક કરો નહીં તો હું આમ જ મરી જઇશ’ VIDEO બનાવનાર રત્નકલાકારનું સ્મીમેર હોસ્પિટલમાં મોત..જુઓ વિડિઓ.

25 July 2020 07:02 PM
Surat Video

સુરતમાં ભયંકર પરિસ્થિતિ : ‘કંઈક કરો નહીં તો હું આમ જ મરી જઇશ’ VIDEO બનાવનાર રત્નકલાકારનું
સ્મીમેર હોસ્પિટલમાં મોત

મૂળ અમરેલીના બોરડી ગામના વતની, સુરતમાં રત્નકલાકારનું કામ કરતા પુણા ગામ વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં 38 વર્ષીય હરસુખ ભીખાભાઈ વાધમસીએ આજે સારવાર દરમ્યાન દમ તોડયો.

રત્નકારે પોતાનાં ભાઈને ફોન કરીને આપવીતી જણાવી હતી અને તેમનો ઓડિયો અને વીડિયો ક્લિપ બંને વાઇરલ થયા હતાં

Sanjsmachar ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે


Related News

Loading...
Advertisement