રાજકોટમાં એક જ દિવસમાં સૌથી વધુ ૫૦ કોરોના કેસ : સવારે ૩૩ બાદ સાંજે વધુ ૧૭ કેસ નોંધાયા

25 July 2020 05:50 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં એક જ દિવસમાં સૌથી વધુ ૫૦ કોરોના કેસ : સવારે ૩૩ બાદ સાંજે વધુ ૧૭ કેસ નોંધાયા

તા.૨૫/૦૭/૨૦૨૦
આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૫/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૭ (સતર) પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) નીતા હિતેનભાઈ મહેતા (૫૬/સ્ત્રી)

સરનામું : ઓમ શિવમ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.-૧૦૧, ન્યુ જગનાથ પ્લોટ શેરી નં-૩૮, યાજ્ઞિક રોડ, રાજકોટ.

(૨) મીતેશ જયેન્દ્રભાઈ સોમૈયા (૪૧/પુરૂષ)

સરનામું : પ્રથમ, ૧૪/૮ અજય ટેનામેન્ટ, યશ કોમ્પલેક્ષ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૩) દમયંતીબેન મણવર (૬૫/સ્ત્રી)

સરનામું : ફેર ફીલ્ડ એપાર્ટમેન્ટ, સાંકેત પાર્ક-૨, રાજશ્રુનગર પાર્ટી પ્લોટ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૪) સલીમ જબાણ (૫૮/પુરૂષ)

સરનામું : બ્લોક નં-ઈ/૩૭/૧, નીલકંઠ સિનેમા પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ.

(૫) રમેશભાઈ હિરપરા (૫૫/પુરૂષ)

સરનામું : શ્રી રામ, બ્લોક નં.-બી-૩૯, ઓમ તિરુપતી બાલાજી પાર્ક-૧, કોઠારીયા રીંગ રોડ, રાજકોટ.

(૬) ઈશ્વરલાલ દલસાણીયા (૬૯/પુરૂષ)

સરનામું : રોઝવુડ ફ્લેટ નં.-૫૦૧, જલારામ-૧, શેરી નં.-૨, યુનિવર્સીટી રોડ, રાજકોટ.

(૭) સોમગીરી ગોસાઈ (૮૨/પુરૂષ)

સરનામું : ગાયત્રી સોસાયટી-૩, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, મોરબી રોડ, રાજકોટ.

(૮) બ્રિજેશભાઇ શેઠ (૩૧/પુરૂષ)

સરનામું : રાજનગર ચોક, શેરી નં.-૪, નાના મવા મેઈન રોડ, રાજકોટ.

(૯) સવિતાબેન વિરાણી (૭૦/સ્ત્રી)

સરનામું : બજરંગ સોસાયટી શેરી નં-૨, બાપા સીતારામ ચોક, મવડી, રાજકોટ.

(૧૦) ભાવેશભાઈ રસીક કણજારીયા (૩૫/પુરૂષ)

સરનામું : ડી-૪૪, આલાપ ગ્રીન સીટી, રૈયા સર્કલ પાસે, રાજકોટ.

(૧૧) નિર્મળાબેન રાણપરા (૮૦/સ્ત્રી)

સરનામું : ૪૦-પ્રહલાદ પ્લોટ, રાજેશ્રી સિનેમા પાસે, રાજકોટ.

(૧૨) રૈયાણી રમાબેન ખીમજીભાઈ (૬૧/સ્ત્રી)

સરનામું : સોરઠીયાવાડી-૬, ગોકુલ ડેરીવાળી શેરી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

(૧૩) રૈયાણી મીલન ખીમજીભાઈ (૩૭/પુરૂષ)

સરનામું : સોરઠીયાવાડી-૬, ગોકુલ ડેરીવાળી શેરી, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

(૧૪) અજય હરીલાલ આટકોટયા (૩૬/પુરૂષ)

સરનામું : શ્રી રામ કૃપા, માસ્ટર સોસાયટી-૯, ૮૦ ફુટ રોડ, રાજકોટ.

(૧૫) હિરેનભાઈ શશીકાંતભાઈ કક્કડ (૩૫/પુરૂષ)

સરનામું : ૧/૧૦ ગીતાનગર, તિરૂપતિ ડેરીવાળી શેરી, ઢેબર રોડ, રાજકોટ.

(૧૬) ખુશ્બુ હર્ષ દોંગા (૨૫/સ્ત્રી)

સરનામું : સિધ્ધી સીલ્વર સ્ટોન સોસાયટી-૪૭, બીગ બઝાર સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૧૭) હસમુખ ધાંધલ્યા (૩૧/પુરૂષ)

સરનામું : ક્વાટર નં.-સી-૩૭, ગવર્મેન્ટ કોલોની, ધરમ સિનેમા પાછળ, રાજકોટ.

રાજકોટ શહેરના કુલ કેસની વિગત

કુલ કેસ : ૮૮૧

સારવાર હેઠળ : ૪૮૦

આજના ડિસ્ચાર્જ પેસેન્ટ – ૧૦

તા.૨૫/૦૭/૨૦૨૦

આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૪/૦૭/૨૦૨૦, સાંજે ૫:૦૦ કલાકથી તા.૨૫/૦૭/૨૦૨૦, બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કુલ ૩૩ (તેત્રીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) ગુસાભાઈ હમીરભાઈ ધ્રાંગા (૫૯/પુરૂષ)

સરનામું : આહિર ભવન, ૧/૫-ગુલાબવાટીકા, હિલ્ટન ટાવર, અમીન માર્ગ, રાજકોટ.

(૨) વીણાબેન વિનોદભાઈ (૫૫/સ્ત્રી)

સરનામું : ઈશ્વર પાર્ક શેરી નં-૩, સાંઈ બાબા, રાજકોટ.

(૩) જીતેન્દર ઉમિયાશંકરભાઈ ભટ્ટ (૫૨/પુરૂષ)

સરનામું : પ્રકાશ સોસાયટી-૧, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ સામે, રાજકોટ.

(૪) રાજેશ હરેશ ઉપાધ્યાય (૫૪/પુરૂષ)

સરનામું : નાના મવા મેઈન રોડ, શાસ્ત્રીનગર—૧૩, રાજકોટ.

(૫) ચંદાબેન નરેશ (૪૩/સ્ત્રી)

સરનામું : પ્રકાશ સોસાયટી-૧, નિર્મળા કોન્વેન્ટ સ્કુલ સામે, રાજકોટ.

(૬) નરેશ પુરુષોત્તમ રામચંદાણી (૪૯/પુરૂષ)

સરનામું : પુજારા પ્લોટ મેઈન રોડ, ભક્તિનગર સર્કલ, રાજકોટ.

(૭) હાર્દિક નરેશ (૪૮/પુરૂષ)

સરનામું : ભક્તિનગર મેઈન રોડ, રાજકોટ.

(૮) જયેશભાઈ રાજવીર (૪૫/પુરૂષ)

સરનામું : ૯૦/૨, રવિ પાર્ક શેરી નં-૯, એ.જી. સોસાયટી પાસે, કાલાવડ રોડ, રાજકોટ.

(૯) હિમાદ્રી સહદેવસિંહ (૬૬/સ્ત્રી)

સરનામું : ૨૫૬-વૃંદાવન સોસાયટી, શેરી નં-૫, નાના મવા રોડ, રાજકોટ.

(૧૦) દિનેશ ટીખરતી (૩૦/પુરૂષ)

સરનામું : બી-વિંગ ગ્રાઉન્ડ ફ્લોર, પ્રદ્યુમ્ન રોયલ હાઈટ, કાલાવડ રોડ, રાજકોટ.

(૧૧) અમિતાબેન ભટ્ટ (૪૨/સ્ત્રી)

સરનામું : બ્લોક નં.-૪૬/એ, ગુલાબ વિહાર સોસાયટી શેરી નં-૨ પાછળ, બીગ બઝાર, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૧૨) પ્રજ્ઞાબેન હુડકા (૪૧/સ્ત્રી)

સરનામું : એ-૨૦૨, હેશીલ પાર્ક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૧૩) મંગલભાઈ પટેલ (૭૫/પુરૂષ)

સરનામું : પરમાર ભવન, શ્રી કૃષ્ણ ચોક, મોટી ટાંકી ચોક પાસે, સદર, રાજકોટ.

(૧૪) શ્રેયસ હુડકા (૧૫/પુરૂષ)

સરનામું : એ-૨૦૨, હેશીલ પાર્ક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૧૫) જશવંતીબેન હુડકા (૭૨/સ્ત્રી)

સરનામું : એ-૨૦૨, હેશીલ પાર્ક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.

(૧૬) મનોજભાઈ દોંગા (૫૨/પુરૂષ)

સરનામું : મારુતી સદભાવના રેસીડેન્સી, શેરી નં-૩, સ્વાતી પાર્ક પાસે, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ.

(૧૭) રીમા ઉદાણી (૪૧/સ્ત્રી)

સરનામું : ઉદાણી બંગ્લો-૯, પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાછળ, રાજકોટ.

(૧૮) જગદીશ ઉદાણી (૭૫/પુરૂષ)

સરનામું : ઉદાણી બંગ્લો-૯, પંચનાથ પ્લોટ, પંચનાથ મંદિર પાછળ, રાજકોટ.

(૧૯) સાપરીયા ભાવેશકુમાર હરીભાઈ (૪૨/પુરૂષ)

સરનામું : એ-૩૦૪, શ્યામલ સ્કાય લાઇફ, જીવરાજ પાર્ક, રાજકોટ.

(૨૦) અરજણભાઇ સંઘાણી (૬૨/પુરૂષ)

સરનામું : શ્રી અંબાકૃપા, પંચનાથ સોસાયટી-૧, વિરાટ વે બ્રીજ પાસે, બાપા સીતારામ ચોક, રાજકોટ.

(૨૧) પાબારી જતીન નરેશભાઈ (૩૫/પુરૂષ)

સરનામું : દેવી ભુવન, કેવડાવાડી-૨૧, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ સામે, રાજકોટ.

(૨૨) અકબરી ગીતાબેન ખોડાભાઈ (૬૧/સ્ત્રી)

સરનામું : પ્લોટ નં-૯૮, શિવ આરધના સોસાયટી, સત્ય સાંઈ હોસ્પિટલ રોડ, નાના મવા, રાજકોટ.

(૨૩) વર્ષા મહેશ (૪૬/સ્ત્રી)

સરનામું : શ્યામનગર, રાજકોટ.

(૨૪) રાધેશ્યામ મતાદીન (૭૪/પુરૂષ)

સરનામું : શ્યામજી, રાજકોટ.

(૨૫) પંકજ લાખા વઘાસીયા (૪૯/પુરૂષ)

સરનામું : નાના મવા સર્કલ, નહેરુનગર-૯, મારવાડી પાસે, રાજકોટ.

(૨૬) હેતલ વિવેક દુધાત્રા (૨૯/સ્ત્રી)

સરનામું : મંગલમ પાર્ક, રાજકોટ.

(૨૭) કાનજી પુંજા છાયા (૮૫/પુરૂષ)

સરનામું : મવડી મેઈન રોડ, રાજકોટ.

(૨૮) મહેતા રેખાબેન (૭૪/સ્ત્રી)

સરનામું : શારદા-૨, વૈશાલીનગર-૧૦, રૈયા રોડ, રાજકોટ.

(૨૯) ગઢવી પૃથ્વીરાજસિંહ (૨૩/પુરૂષ)

સરનામું : એબી-૧૭, અમી પાર્ક સોસાયટી, મોદી સ્કુલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૩૦) ગઢવી નીતાબા મધુભાઈ (૪૨/સ્ત્રી)

સરનામું : એબી-૧૭, અમી પાર્ક સોસાયટી, મોદી સ્કુલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૩૧) ગઢવી જયશ્રીબેન જયરાજસિંહ (૪૮/સ્ત્રી)

સરનામું : એબી-૧૭, અમી પાર્ક સોસાયટી, મોદી સ્કુલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૩૨) ગઢવી કૃપાબેન જયરાજ સિંહ (૧૪/સ્ત્રી)

સરનામું : એબી-૧૭, અમી પાર્ક સોસાયટી, મોદી સ્કુલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

(૩૩) ગઢવી હિતેન્દ્ર મધુભાઈ (૪૧/પુરૂષ)

સરનામું : એબી-૧૭, અમી પાર્ક સોસાયટી, મોદી સ્કુલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.


Related News

Loading...
Advertisement