કોરોનાનો ફૂંફાડો : રાજ્યમાં 24 કલાકમાં 915 નવા કેસ, 14 ના મોત

15 July 2020 12:52 AM
Gujarat
  • કોરોનાનો ફૂંફાડો : રાજ્યમાં 24 કલાકમાં 915 નવા કેસ, 14 ના મોત

રાજ્યમાં કોરોનાનો ફૂંફાડો યથાવત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 915 કેસો નોંધાયા છે. જ્યારે 14 દર્દીઓના મૃત્યુ થયા છે. આજે 749 દર્દીઓ સાજા થયા છે. સંક્રમિતોની કુલ સંખ્યા 43723 થઈ છે. અને કુલ મૃત્યુ આંક 2071 થયો છે. રાજ્યમાં કુલ 71 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 11026 દર્દીઓ સ્ટેબલ છે.

જિલ્લા વાઇસ નવા નોંધાયેલા કેસ
સુરત 291
અમદાવાદ 167
વડોદરા 76
ભાવનગર 45
સુરેન્દ્રનગર 31
ભરૂચ 28
ગાંધીનગર 26
જૂનાગઢ 25
રાજકોટ 24
બનાસકાંઠા 21
મહેસાણા 21
દાહોદ 19
જામનગર 18
ખેડા 15,
વલસાડ 14
આણંદ 10
નવસારી 10
મહિસાગર 9
પાટણ 9
પંચમહાલ 8
સાબરકાંઠા 8
ગીરસોમનાથ 7
કચ્છ 7
તાપી 7
મોરબી 5,
નર્મદા 4,
છોટા ઉદેપુર 3
અમરેલી 1
બોટાદ 1
પોરબંદર 2
અરવલ્લી 1


Related News

Loading...
Advertisement