વિમાનમાં પાણી લીકેજ: મુસાફરે છત્રી ખોલી

14 July 2020 06:44 PM
India
  • વિમાનમાં પાણી લીકેજ: મુસાફરે છત્રી ખોલી

ગુજરાતની એસટીની બસોમાં પાણી લીકેજ થતુ હોય તા તેમાં આશ્ર્ચર્ય થાય નહી પરંતુ હાલમાં રશિયાની એરલાઈન કે જે ઘરેલુ ઉડાન પર હતી તેમાં એક સીટ પર બેસેલા મુસાફરને માથા પર પાણી ટપકવા લાગ્યુ અને સૌ આશ્ર્ચર્ય થઈ ગયા. પહેલા તો વિમાની સ્ટાફે આવીને આ લીકેજ કયાંથી છે તે ચેક કરવા પ્રયત્ન કર્યો પરંતુ તે અટકાવી શકાયુ નહી અને તેથી તુર્ત જ કદાચ વિમાનમાં આવી અગાઉથી જ ચિંતા હશે તેથી આ મુસાફરને એક છત્રી આપવામાં આવી અને તે પોતાની સીટ પર છત્રી ખોલીને બેઠા રહ્યા.


Related News

Loading...
Advertisement