પ્રિન્સ હેરીની લાઈફસ્ટાઈલ સામે પ્રશ્ન: તેને મેકડોનાલ્ડમાં કોઈ નોકરી પણ ન આપે

14 July 2020 06:42 PM
India
  • પ્રિન્સ હેરીની લાઈફસ્ટાઈલ સામે પ્રશ્ન: તેને મેકડોનાલ્ડમાં કોઈ નોકરી પણ ન આપે

બ્રિટનમાં શાહી પરિવારથી અલગ પડેલા પ્રિન્સ હેરી અમેરિકાના લોસ એન્જલસમાં જે રીતે વૈભવી લાઈફસ્ટાઈલ જાળવી રાખી છે તેથી તેમની આવક સામે બ્રિટનમાં શાહી પરિવારને કવર કરતા ટેબ્લોઈડ દ્વારા પ્રશ્ર્ન ઉઠાવાયા છે અને એવું કહેવામાં આવ્યું છે કે પ્રિન્સ હેરી તેના પિતા પ્રિન્સ ચાર્લ્સના નાણા પર જ જલ્સા કરે છે. ડેલીસ્ટરમાં આ રિપોર્ટ મુજબ પ્રિન્સ હેરી એવા હોશિયાર પણ નથી કે તે કોઈ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક તો ઠીક મેકડોનાલ્ડમાં પણ નોકરી કરી શકશે. પણ હાલમાં તેમના જે ખર્ચા છે તેનાથી તેઓ શાહી પરિવારથી અલગ થયા બાદ પણ બ્રિટીશ પૈસાથી જ જલ્સા કરે છે.


Related News

Loading...
Advertisement