પ્રિયંકાએ સરકારી બંગલાની મુદત વધારવા વગદાર નેતાની ભલામણ કરાવી! કેન્દ્રીય નેતાનો ધડાકો

14 July 2020 05:36 PM
India Politics
  • પ્રિયંકાએ સરકારી બંગલાની મુદત વધારવા વગદાર નેતાની ભલામણ કરાવી! કેન્દ્રીય નેતાનો ધડાકો

પ્રિયંકાનો ઈન્કાર, બોગસ દાવો, મેં કોઈ ભલામણ નથી કરી

નવી દિલ્હી તા.14
ગૃહ મંત્રાલયે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને નોટીસ પાઠવી 35, લોધી એસ્ટેટવાળો સરકારી બંગલો ખાલી કરવા અંગેનો મુદો આજકાલ હોટ ઈસ્યુ છે. આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપપુરી અને પ્રિયંકા વચ્ચે ટવીટર વોર જામી છે.

હરદીપપુરીએ એવો દાવો કર્યો છે કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ મને એક ફોન કરીને કોંગ્રેસનાં સાંસદના નામે બંગલો એલોટ કરવાનું કહ્યું હતું. જેથી પ્રિયંકા તેમાં રહી શકે, સામે પક્ષે પ્રિયંકાએ કેન્દ્રીય મંત્રી હરદીપપુરીના દાવાને જુઠો બતાવી કહ્યું હતું કે કોણ ફેલાવે છે આ ખોટી ખબર હું 1 ઓગસ્ટે બંગલો ખાલી કરી રહી છું.


Related News

Loading...
Advertisement