અપાર પ્યાર બદલ આભાર, મારૂ તથા અભિષેકનું સ્વાસ્થ્ય સારૂ છે : અમિતાભ

14 July 2020 05:05 PM
Entertainment
  • અપાર પ્યાર બદલ આભાર, મારૂ તથા અભિષેકનું સ્વાસ્થ્ય સારૂ છે : અમિતાભ
  • અપાર પ્યાર બદલ આભાર, મારૂ તથા અભિષેકનું સ્વાસ્થ્ય સારૂ છે : અમિતાભ

મુંબઈ: કોરોનાના સંક્રમણનો શિકાર બનીને હાલ મુંબઈની નાણાવટી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા અમિતાભ બચ્ચને તેમનું તથા સંક્રમીત બનેલા પુત્ર અભિષેક બચ્ચનનું સ્વાસ્થ્ય સારુ છે તેવું જણાવી છેલ્લા કેટલાક દિવસમાં તેમના સ્વાસ્થ્ય માટે જે દેશભરમાં દુવા-પ્રાર્થના અને શુભેચ્છાઓ વ્યક્ત થઈ તે બદલ સૌનો આભાર માન્યો હતો અને ટવીટમાં એક હિન્દી કવિતા પણ ટાંકીને સૌને શીશ ઝુકાવીને નત મસ્તક હોવાનું જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement