રાજકોટમાં આજે સવારે વધુ 18 કોરોના પોઝિટિવ કેસ : શહેરમાં કુલ કેસ 414

13 July 2020 12:43 PM
Rajkot Saurashtra
  • રાજકોટમાં આજે સવારે વધુ 18 કોરોના પોઝિટિવ કેસ : શહેરમાં કુલ કેસ 414

રાજકોટ શહેરમાં તા.૧૨/૦૭/૨૦૨૦ સાંજે ૫:૦૦ વાગ્યાથી આજે તા. ૧૩/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ૧૮(અઢાર) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

(૧) ડો. કૃપાલ નવિન અગ્રાવત (૩૦/પુરૂષ)
સરનામું : હાઈ રાઈઝ બિલ્ડીંગ, જામનગર રોડ, રાજકોટ
(૨) ભાનુબેન નરોતમ વૈદય (૭૫/સ્ત્રી)
સરનામું : લક્ષ્મીવાડી, રાજકોટ
(૩) ભાવનાબેન પ્રવીણભાઈ ખાંટ (૫૩/સ્ત્રી)
સરનામું : એ-૭, અજન્તા એપાર્ટમેન્ટ, ગંગોત્રી ડેરી પાસે, સાધુવાસવાણી રોડ, રાજકોટ
(૪) હેતલ રાચ્છ (૧૭/સ્ત્રી)
સરનામું ; ધર્મભાવ, ૭-કેવડાવાડી, ભક્તિનગર, રાજકોટ
(૫) તુષાર ગણાત્રા (૩૧/પુરૂષ)
સરનામું : શાંતિ એપાર્ટમેન્ટ, બીજો માળ, ૧૪-મનહર પ્લોટ, રાજકોટ
(૬) અક્ષય સિદ્ધરાજ ધાંધલ (૩૦/પુરૂષ)
સરનામું : ઓમ મહલ, ડો. રાધાકૃષ્ણ રોડ, મોટી ટાંકી ચોક, રાજકોટ
(૭) મુકેશકુમાર બી. રાઠોડ (૩૭/પુરૂષ)
સરનામું : બ્લોક નં. ૧૧૨/બી, કોઠી કમ્પાઉન્ડ, જંકશન પ્લોટ, જામનગર રોડ, રાજકોટ
(૮) રાજેશભાઈ મુળદાસભાઈ રાઠોડ (૪૮/પુરૂષ)
સરનામું : ગૌતમનગર મેઈન રોડ, મોદિ સ્કુલ પાસે, નાના મૌવા રોડ, રાજકોટ
(૯) સંદિપભાઈ એમ. નાથવાણી (૩૫/પુરૂષ)
સરનામું : રવિ રાંદલ કૃપા, હુડકો ક્વાર્ટર સી/૮૯, ફાયર બ્રિગેડ પાસે, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ
(૧૦) હંસરાજભાઈ કાનજીભાઈ મણવર (૭૦/પુરૂષ)
સરનામું : આસ્થા રેસીડેન્સી, ફ્લેટ નં. ૧૫, ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી, રાજકોટ
(૧૧) સરોજબેન ભટ્ટ (૫૬/સ્ત્રી)
સરનામું : યોગીરાજ એપાર્ટમેન્ટ, એ-૫, શિવ પાર્ક શેરી નં. ૧, નિર્મલા રોડ, રાજકોટ
(૧૨) કુસુમ પરેશ બારભાયા (૫૦/સ્ત્રી)
સરનામું : વર્ધમાનનગર, રાજકોટ
(૧૩) વાળા અજય ગીરધર (૩૬/પુરૂષ)
(૧૪) વાળા જયદિપ ચંદ્રકાંત (૩૧/પુરૂષ)
સરનામું : નારેશ્વર સોસાયટી શેરી નં. ૫, પીપળીયા હોલ પાસે, રાજકોટ
(૧૫) દિપાબેન ગીરીશ ચૌહાણ (૨૧/સ્ત્રી)
સરનામું : વિરાટનગર શેરી નં. ૫, નાલંદા સ્કુલ પાસે, રાજકોટ
(૧૬) રઘુવીર પિયુષભાઈ પીતળાબોય (૨૦/પુરૂષ)
સરનામું : વિનાયક-૧, પંચરત્ન પાર્ક, પંચવટી કોમ્યુનીટી હોલ પાછળ, વલ્લભભાઈ પટેલ માર્ગ, રાજકોટ
(૧૭) કિરીટકુમાર હરીશભાઈ ભટ્ટ (૫૭/પુરૂષ)
સરનામું : પાર્થ-૪૭, ૧-ઘનશ્યામનગર, જ્યોતિનગર પાછળ, કાલાવાડ રોડ, રાજકોટ
(૧૮) નીલાબેન ચંદ્રકાંત વોરા (૬૫/સ્ત્રી)
સરનામું : ફ્લેટ નં. ૩૦૨/બી, આર્યલેન્ડ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક પાસે, રાજકોટ

રાજકોટ શહેરના કુલ કેસની વિગત
કુલ કેસ : ૪૧૪
સારવાર હેઠળ : ૨૦૪

મૃત્યુની વિગત
(૧) નામ : હર્ષાબેન વિનોદભાઈ વેકરીયા (૫૨/સ્ત્રી)
સરનામું : જમના પાર્ક શેરી નં. ૩, બ્લોક નં. ૨૬, માયાણી નગર, રાજકોટ
મૃત્યુ : ૧૩/૦૭/૨૦૨૦ ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે
હોસ્પિટલ : પી.ડી.યુ.


Related News

Loading...
Advertisement