સાંજે વધુ ૫ કેસ : રાજકોટમાં આજના દિવસે ૨૭ કેસ, અત્યારસુધી કુલ ૩૯૬

12 July 2020 05:47 PM
Rajkot
  • સાંજે વધુ ૫ કેસ : રાજકોટમાં આજના દિવસે ૨૭ કેસ, અત્યારસુધી કુલ ૩૯૬

તમામ પાંચ પુરુષ : જંગલેશ્વરમાં ફરી કોરોના ની એન્ટ્રી

આજ રોજ તા.૧૨/૦૭/૨૦૨૦ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરી વિસ્તારમાં વધુ ૫(પાંચ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

(૧) હિમાંશુ માંકડ કોકલી (૩૯/પુરૂષ)
સરનામું : ઉત્સવ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦૨, સોમનાથ સોસાયટી, મોદિ સ્કુલ પાસે, રાજકોટ
(૨) ખીમજી ઠાકરશી વેકરીયા (૭૫/પુરૂષ)
સરનામું : પાણીનો ઘોડો, પેડક રોડ, રાજકોટ
(૩) નંદલાલ નારણ ભુત (૫૪/પુરૂષ)
સરનામું : ઉમિયા ચોક, રાજકોટ
(૪) વિનુભાઈ અજયભાઈ છૈયા (૫૨/પુરૂષ)
સરનામું : જંગલેશ્વર શેરી નં. ૯, રાજકોટ
(૫) વિનોદભાઈ બાબુભાઈ મોલીયા (૫૦/પુરૂષ)
સરનામું : રાજ નગર, મોરબી રોડ, રાજકોટ

--------------------------------------
*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*
કુલ કેસ : ૩૯૬
સારવાર હેઠળ : ૧૮૩


Related News

Loading...
Advertisement