બોલીવુડમાં ખળભળાટ: બચ્ચન પરિવારના ચાર સભ્યોને કોરોના: એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ, જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ

12 July 2020 03:55 PM
Entertainment India
  • બોલીવુડમાં ખળભળાટ: બચ્ચન પરિવારના ચાર સભ્યોને કોરોના: એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ, જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ

▪️ગઇકાલે ઐશ્વર્યા અને આરાધ્યાને કોરોના નેગેટિવ આવ્યા બાદ આજે પોઝિટિવ આવ્યો તથા કેવી રીતે બચ્ચન પરિવાર સંક્રમિત થયા હોય શકે? જાણો વિગતો ▪️હાલમાં જ એમેઝોન પર રિલીઝ થયેલ અભિષેકની સિરિઝ 'ભ્રીધ' ના કો- સ્ટાર અમિત સાધે ટેસ્ટ કરાવ્યો ▪️ભ્રીધ સીરીઝ માટે જ્યાં અભિષેકે હાલમાં ડબિંગ કર્યું હતું તે સ્ટુડિયો બંધ કરાયો ▪️બચ્ચન પરિવારની બંગલો સીલ, કન્ટેન્ટમેઇન્ટ ઝોન જાહેર, ઘર બહાર બેનર BMCએ લગાડ્યું ▪️નાણાવટી હોસ્પિટલે અમિતાભ - અભિષેક અંગે કહ્યું ' બન્નેને હળવા લક્ષણો છે, તબીયત સુધારા પર' : આજે સવારે બ્રેકફાસ્ટ કર્યો, ગઇરાત્રે ઊંઘ સારી થઈ

મુંબઈ: ગઇકાલે શનિવાર રાત્રીના બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારે આજે એશ્વર્યા અને તેમની આઠ વર્ષીય પુત્રી આરાધ્યાને કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જ્યારે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ અંગે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમિતાભનો રિપોર પોઝીટીવ આવ્યા બાદ બચ્ચન પરિવાર અને ઘરના સ્ટાફનો ટેસ્ટ કરાયો હતો. જેમાં અભિષેકનો પોઝીટીવ આવ્યો હતો.
જ્યારે એશ્વર્યા, આરાધ્યા અને જયા બચ્ચનનો પ્રાથમિક રેપિડ ટેસ્ટ (એન્ટી જેન) રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તે ત્રણેય હોમ ક્વોરન્ટાઈન હતા. ત્યારબાદ BMC દ્વારા સ્વોબ ટેસ્ટ માં સેમ્પલ લેવાયા હતા અને તે ટેસ્ટમાં રવિવારે આજે બપોરે ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જયા બચ્ચન નો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

બચ્ચન પરિવારની બંગલો સીલ, કન્ટેન્ટમેઇન્ટ ઝોન જાહેર, ઘર બહાર બેનર BMCએ લગાડ્યું. સંપૂર્ણ વિસ્તાર અને બંગલો સેનિટાઇઝ કરાયો

હાલમાં જ એમેઝોન પર રિલીઝ થયેલ અભિષેકની સિરિઝ 'ભ્રીધ' ના કો- સ્ટાર અમિત સાધે ટેસ્ટ કરાવ્યો. ભ્રીધ સીરીઝ માટે જ્યાં અભિષેકે હાલમાં ડબિંગ કર્યું હતું તે સ્ટુડિયો એન વિઝન બંધ કરાયો.

નાણાવટી હોસ્પિટલે અમિતાભ - અભિષેક અંગે કહ્યું 'હળવા લક્ષણો છે, તબીયત સુધારા પર' : આજે સવારે બ્રેકફાસ્ટ કર્યો, ગઇરાત્રે ઊંઘ સારી થઈ. બચ્ચન પરિવારને સારવાર આપનાર ડૉ.અન્સારી એ જણાવ્યું કે બન્ને ની તબીયત સ્થિર છે અને સુધારા પર છે.

કેવી રીતે સંક્રમિત થયો બચ્ચન પરિવાર ?
બોલીવુડના નિષ્ણાંતો ના મતે એક તર્ક છે કે અભિષેક બચ્ચન વર્સોવામાં આવેલ સ્ટુડિયોમાં ડબિંગ માટે ૮ જુલાઈ ના ગયો હતો ત્યારે સંક્રમિત થયા હોય શકે અને બીજું કારણ હોય શકે કે બચ્ચન પરિવાર જુહુ - અંધેરી વિસ્તારમાં રહે છે જે હાલમાં હોટસ્પોટ વિસ્તાર છે અને જેથી તેઓ ક્યાંક સંક્રમિત થયા હોવાનું અનુમાન છે.

ગઇકાલે અમિતાભ બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું હતું :

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યુ કે, મને કોરોના પોઝિટવ આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હોસ્પિટલ અધિકારીઓને માહિતી આપી રહ્યો છે. પરિવાર અને કર્મચારીઓનો પણ કોરોના ટેસ્ટ થયો છે. તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે. છેલ્લા 10 દિવસથી મારી સાથે જોડાયેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા અનુરોધ કરું છું.

ત્યારબાદ ગઇરાત્રે અભિષેક બચ્ચને પણ ટ્વીટ કર્યું :
અભિષેક બચ્ચને ટ્વીટ કરી જણાવ્યું કે, આજે મારા પિતા એન હું, બન્ને ને કોરોના થયો હોવાનું જાણવા મળે છે. બન્નેને સામાન્ય લક્ષણો છે અને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. તેઓએ તંત્રને જન કરી દીધી છે અને તમામ પરિવારજનો અને સ્ટાફ મેમ્બર કોરોના ટેસ્ટ કરાવી રહ્યો છે. સૌને શાંત રહેવા વિનંતી. આભાર.

Related News

Loading...
Advertisement