રાજકોટમાં આજે વધુ ૨૨ કોરોના કેસ : અત્યારસુધી શહેરમાં કુલ ૩૯૧ કેસ

12 July 2020 01:19 PM
Rajkot
  • રાજકોટમાં આજે વધુ ૨૨ કોરોના કેસ : અત્યારસુધી શહેરમાં કુલ ૩૯૧ કેસ

સેન્ટ્રલ જેલના બે આરોપી ઉપરાંત સાધુ વાસવાણી રોડ, રેલ નગર, મોચી બજાર, કોઠારીયા, સંત કબીર રોડ સહિતના વિસ્તારોમાં કેસ નોંધાયા

તા.૧૧/૦૭/૨૦૨૦ ના રોજ સાંજના ૦૫:૦૦ વાગ્યા થી આજે તા. ૧૨/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરી વિસ્તારમાં ૨૨(બાવીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

(૧) નટુભાઈ બચુભાઈ રાઠોડ (૬૮/પુરૂષ)
સરનામું : શીતલ પાર્ક શેરી નં. ૪, બ્લોક નં. એ-૧૭, જામનગર રોડ, રાજકોટ
(૨) રાજકુમાર ગોવિંદભાઈ (૩૫/પુરૂષ)
સરનામું : સેન્ટ્રલ જેલ, રાજકોટ
(૩) સોનલબેન નીખીલભાઈ સાંગાણી (૨૯/સ્ત્રી)
સરનામું : ગાંધીગ્રામ, રાજકોટ
(૪) અરજણભાઈ ધરમશી અજાણી (૫૩/પુરૂષ)
સરનામું : રેસકોર્સ પાર્ક, ૧૫-સીતારામ પ્લોટ, રાજકોટ
(૫) જીનત ઈમ્તિયાઝ (૩૬/સ્ત્રી)
સરનામું : ચામડિયાપરા મેઈન રોડ, રાજકોટ
(૬) બાલક્રિષ્નાચંદુલાલ મણીલાલ (૩૩/પુરૂષ)
સરનામું : વિરાટનગર – ૪, રાજકોટ
(૭) દિવ્યકાંત હરીલાલ પરમાર (૩૧/પુરૂષ)
સરનામું : તિલક પ્લોટ – ૨, મોચીબજાર, રાજકોટ
(૮) શૈલેશભાઈ નરોતમભાઈ મનાણી (૨૫/પુરૂષ)
સરનામું : કોઠારીયા, કૈલાશ પાર્ક – ૪, રાજકોટ
(૯) મંજુલાબેન હર્ષદભાઈ કેરાલીયા (૬૦/સ્ત્રી)
સરનામું : કબીરવન – ૨, ૧-સંતકબીર રોડ, રાજકોટ
(૧૦) મોહમદભાઈ હનીફભાઈ દરજી (૬૦/પુરૂષ)
સરનામું : ૪/૧૦-ભક્તિનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ
(૧૧) દિક્ષિતાબેન હરીનકુમાર ડોડીયા (૩૦/સ્ત્રી)
સરનામું : રઘુવીર પાર્ક મેઈન રોડ, રાજકોટ
(૧૨) બીપીનભાઈ પ્રવીણભાઈ પરમાર (૨૪/પુરૂષ)
સરનામું : નવયુગપરા ચોક, ૧૦-ભીમરાવનગર, ભાવનગર રોડ, રાજકોટ
(૧૩) સીમાબેન આસીફ્ભાઈ પઠાણ (૨૧/સ્ત્રી)
સરનામું : લક્ષ્મીનગર-૨, રાજકોટ
(૧૪) રફીકભાઇ અલ્લારખા (૩૫/પુરૂષ)
સરનામું : ભગવતીપરા, રાજકોટ
(૧૫) પુજાબેન ગીરીશભાઈ (૪૦/સ્ત્રી)
સરનામું : ભુવન, પીપળીયા હોલ પાસે, રાજકોટ
(૧૬) જોસેફ નટવર ગોસ્વામી (૩૫/પુરૂષ)
સરનામું : નાથદ્વારા, રેલનગર, રાજકોટ
(૧૭) પાર્થ મોહન રાવૈયા (૩૧/પુરૂષ)
(૧૮) નયના મોહન રાવૈયા (૫૮/સ્ત્રી)
સરનામું : રેલનગર મેઈન રોડ, રાજકોટ
(૧૯) વિનોદભાઈ લક્ષમણભાઈ (૪૪/પુરૂષ)
સરનામું : સેન્ટ્રલ જેલ, રાજકોટ
(૨૦) આશિષ લવાડીયા (૨૭/પુરૂષ)
સરનામું : શ્રી ચામુંડા કૃપા, પુનિત નગર શેરી નં. ૫, પાણીની ટાંકી સામે, રાજકોટ
(૨૧) ઉષ્માબેન શેઠ (૩૩/સ્ત્રી)
સરનામું : ૨૦૧-શ્રી વિનાયક, ૫-નીલકંઠનગર, રૈયા ટેલીફોન એક્ષ્ચેન્જ પાછળ, રાજકોટ
(૨૨) સમીર નાયક (૩૯/પુરૂષ)
સરનામું ; બી-૪૦૨, અવધ પેલેસ એપાર્ટમેન્ટ, ૩-પંજુરી પેલેસ સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ

--------------------------------------
*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*
કુલ કેસ : ૩૯૧
સારવાર હેઠળ : ૧૭૮


Related News

Loading...
Advertisement