સુરતમાં કોરોનાનો ફુફાડો, અમદાવાદમાં કેસ ઘટ્યા : છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં નવા 872 પોઝિટિવ કેસ

12 July 2020 03:15 AM
Gujarat
  • સુરતમાં કોરોનાનો ફુફાડો, અમદાવાદમાં કેસ ઘટ્યા : છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં નવા 872 પોઝિટિવ કેસ

10 લોકોનાં મોત, 502 લોકોને ડિસ્ચાર્જ કરાયા

રાજકોટઃ
ગુજરાતમાં કોરોના વધતા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. હોટસ્પોટ શહેર સુરતમાં કોરોના ફુફાડો યથાવત છે જ્યારે અમદાવાદમાં કેસ ઘટ્યા છે.
ગુજરાતમાં આજે નવા 872 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 10 લોકોનાં મોત થયા છે. અને 502 લોકોને ડિસ્ચાર્જ કરાયા. સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 41027 થઈ છે. મૃત્યુ આંક 2034 થયો છે


જિલ્લા મુજબ આજે નોંધાયેલા કેસની સંખ્યા
સુરત 270
અમદાવાદ 178
વડોદરા 72
ભાવનગર 51
રાજકોટ 41
ગાંધીનગર 28
જૂનાગઢ 24
ભરૂચ 23
ખેડા 20
મહેસાણા 19
નવસારી 17
વલસાડ 17
બનાસકાંઠા 12
જામનગર 11
કચ્છ 10
સુરેન્દ્રનગર 10
સાબરકાંઠા 9
આણંદ 8
ગીર સોમનાથ 8
મોરબી 7
નર્મદા 7
મહીસાગર 6
પંચમહાલ 5
પાટણ 5
અમરેલી 4
અરવલ્લી 4
દાહોદ 3
બોટાદ 2
છોટાઉદેપુર 1
દ્વારકા 1
પોરબંદર 1


Related News

Loading...
Advertisement