રાજકોટમાં સાંજે વધુ ૯ કોરોના કેસ : આજના દિવસમાં કુલ ૩૧, અત્યારસુધીમાં શહેરમાં કુલ ૩૬૯ કેસ

11 July 2020 06:04 PM
Rajkot
  • રાજકોટમાં સાંજે વધુ ૯ કોરોના કેસ : આજના દિવસમાં કુલ ૩૧, 
અત્યારસુધીમાં શહેરમાં કુલ ૩૬૯ કેસ

તા.૧૧/૦૭/૨૦૨૦
આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં બપોરે ૧૨.૦૦ વાગ્યા પછી વધુ ૯(નવ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે.

(૧) પીયુષભાઈ નંદલાલ (૪૮/પુરૂષ)
સરનામું : વિનાયક, ૧-પંચનાથ પાર્ક, પંચવટી કોમ્યુનીટી હોલ પાછળ, અમીનમાર્ગ, રાજકોટ

(૨) સમર્થ અતુલભાઈ ચાંદ્રા (૩૧/પુરૂષ)
સરનામું : કૈલાશ, ૨-જનકલ્યાણ સોસાયટી, ટાગોર રોડ, એલ.આઈ.સી. ઓફિસ પાસે, રાજકોટ

(૩) મહમદભાઈ કાસમભાઈ હાલા (૫૨/પુરૂષ)
સરનામું : અકિલ, ૧-સદગુરૂ પાર્ક, ભગવતીપરા મેઈ રોડ, રાજકોટ

(૪) વિજયકુમાર તુલજાશંકર જોશી (૪૧/પુરૂષ)
સરનામું : વિધ્નરાજ, માલવિયાનગર, એચ. જે. દોશી હોસ્પિટલ મેઈન રોડ, રાજકોટ

(૫) મનીષાબેન ગીરીશભાઈ વાસાણી (૪૯/સ્ત્રી)
સરનામું : કવા. નં. ૮૬, હુડકો ક્વાર્ટર, કોઠારીયા રોડ, રાજકોટ

(૬) જાનકીબેન હરેશભાઈ ઓરિયા (૫૨/સ્ત્રી)
સરનામું : રાજલ, આદર્શ સોસાયટી શેરી નં. ૫, રૈયા રોડ, આમ્રપાલી ફાટક પાસે, રાજકોટ

(૭) પ્રવીણભાઈ રવજીભાઈ બોઘાણી (૪૫/પુરૂષ)
સરનામું : શ્રીજી, ગોવિંદરત્ન પાર્ક શેરી નં. ૨, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફીટ રીંગ રોડ, રાજકોટ

(૮) ભાવેશભાઈ કિશોરભાઈ દોશી (૪૭/પુરૂષ)
સરનામું : સીમંધર, ૧-અમરનાથ પ્લોટ, સ્વામીનારાયણ મંદિર પાછળ, કાલાવાડ રોડ, રાજકોટ

(૯) ભરતભાઈ માથુરદાસ ભીંડોરા (૫૦/પુરૂષ)
સરનામું : રોયલ પાર્ક ૭નો ખુણો, કાલાવાડ રોડ, રાજકોટ

--------------------------------------
રાજકોટ શહેરના કુલ કેસની વિગત
કુલ કેસ : ૩૬૯
સારવાર હેઠળ : ૧૭૧


Related News

Loading...
Advertisement